મફત છત્રી સહાય યોજના ૨૦૨૨।ikhedut yojana 2022|Mafat Chatri Yojana In Gujarat 2022| i khedut Portal 2022| ખેડૂતલકક્ષી યોજનાઓ ગુજરાત। ગુજરાત સબસીડી યોજના ૨૦૨૨। આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત યોજનાની માહિતી। ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવાં નાના વેચાણકારોને વિનામુલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના। મફત છત્રી યોજના ૨૦૨૨। Mafat Chatri Yojana Gujarat 2022| Free Chatri Yojana Gujarat| Free Umabrella Yojana Gujarat 2022| Mafat Chatri Sahay Gujarat 2022.

ગુજરાત સરકાર દ્વારા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. આઈ ખેડૂત પોર્ટલ દરેક યોજના ની માહિતી મુકવામાં આવે છે. જેમાં ખેતીવાડી યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના, મત્સ્ય પાલન ની યોજનાઓ અને ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ વિ વગેરે ખેડૂતો માટેની યોજનાઓ ઓનલાઈન I khedut Portal 2022 માં મુકવામાંં આવેલ છે. આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી ફળ-શાકભાજી-ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઈડ વિચાણ કરતાં, હાટ બજારમાં વેચાણ કરતા કે લારી વાળા ફેરીયાઓને વિનામુલ્યે છત્રી મળવાપાત્ર સહાય વિશેની વિગતવાર માહિતી આપીશું.
મફત છત્રી સહાય યોજના ૨૦૨૨ વિગતો
યોજનાનું નામ | વિનામુલ્યે છત્રી સહાય યોજના |
હેઠળ | ગુજરાત રાજ્ય સરકાર |
યોજનાનો હેતુ | ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામુલ્યેય છત્રી/શેડ કરવ પુરા પાડવા બાબતની સહાય યોજના |
વિભાગનુંં નામ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઈન |
સત્તાવાર પોર્ટલ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કરવાની છેલ્લી તારીખ | ૧૬ જુલાઈ ૨૦૨૨ |
મળવાપાત્ર લાભ | આ યોજના રાજ્યના ફળ/શાકભાજી/ફળપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઈડ વેચાણ કરતા, હાટ બજારમાં વેચાણ કરતા કે લારી વાળા ફેરીયાઓને વિનામુલ્યે છત્રી મળવાપાત્ર રહેશે. આ યોજનામાં લાભાર્થી દીઠ (એટલે કે એક આધાર કાર્ડ દીઠ એક છત્રી) પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર થશે. |
ગુજરાતમાં મફત છત્રી યોજના ૨૦૨૨
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. Powe Mafat Chatri Yojana in Gujarat નો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવી, ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઈએ તેની સંંપૂર્ણ માહિતી વિગતવાર મેલ
વિનામુલ્યે છત્રી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટટનું લિસ્ટ.
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત દ્વારા અત્યારે આઈ-ખેડૂત પોર્ટલ પર ચાલતી વિનામુલ્યે છત્રી સહાય યોજના નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોવાથી. જેના માટે નીચે મુજબના ડૉક્યુનેન્ટ અરજદાર પાસે હોવા જોઈએ.
૧. અરજદારનો આધાર કાર્ડ
૨. બેંક ખાતાની પાસ બુક ની પહેલા પેજની ઝેરોક્ષ
૩. જો અરજદાર SC જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ
૪. જો અરજદાર ST જ્ઞાતિનો હોય તો તેનુંં જાતિનું સર્ટિફિકેટ
૫. અરજદારના રેશનકાર્ડની નકલ.
૬. ખેતીના ૭-૧૨ અને ૮-અ જમીનમાં સંયુક્ત ખાતેદાર ના કિસ્સામાં અન્ય ખેડૂતનાં સંમતિપત્રક
૭. અરજદાર ખેડૂત જો સહકારી મંડળીમાં સભ્ય હોય તો તેની વિગતો ( લાગુ પડતુ હોય તો જ)
૮. અરજદાર ખેડૂત જો દૂધ ઉત્પાદન મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
૯. અરજદાર ખેડૂતનો મોબાઈલ નંબર
યોજનાની સંપૂર્ણ માહિતી | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા | અહીંં ક્લિક કરો |