તમારા નામ પર કેટલા સિમ ચાલુ છે? જાણો માત્ર ૩૦ સેકન્ડમાં । તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે?। તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે? ટેલિકોમ વિભાગ સિમ કાર્ડ યુઝરે માટે નવું નોટિફિકેશન જાહેર કર્યું છે. તમે ભલે એક કે બે સિમ કાર્ડનો ઉપયોગ કરતા હો, પંરતુ શું તમને ખબર છે કે તમારા ID થી કેટલા સિમ રજિસ્ટર્ડ છે? આ સવાલનો જવાબ તમને નથી ખબર તો તેમ મુશ્કેલીમાં મુકાઈ શકો છો. હવે તમે ઓનલાઈન જાણી શકો છો કે તમારા ID પર કેટલા સિમ એક્ટિવ છે ? તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે?

આ પણ વાંચો- આધાર કાર્ડ માં સુધારો કરો ઘરે બેઠા કેવી રીતે કરશો જાણો?
તમારા નામ પર કેટલા સિમ ચાલુ છે? શા માટે જાણવું જરૂરી
તમારા નામે રજિસ્ટર્ડ એવું સિમ એક્ટિવ છે, જેનો ઉપયોગ તમે ન કરી રહ્યા તો તમારે નુક્સાન ભોગવવાનો વારો આવી શકે છે. આ સિમ કાર્ડનો ઉપયોગ ગેરકાયદે એક્ટિવિટી માટે કરવામાં આવે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છે.
તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે? તમારા નામ બીજા કોણ સિમ વાપરે છે? કેવી રીતે ચેક કરવું?
સૌપ્રથમ Tafcop.dgtelecom.gov.in પોર્ટલ ઓપન કરો.
અહિં બોક્સમાં મોબાઈલ નંબર અને OTP થી લોગ-ઈન કરો.
તમારા ID થી એકિટવ સિમ કાર્ડના તમામ મોબાઈલ નંબરનું તમને લિસ્ટ જોવા મળશે.
આ લિસ્ટમાં કોઈ એવા નંંબર સિલેક્ટ કરી This is Not my number સિલેક્ટ કરો.
ઉપરના બોક્સમાં આપેલા ID માં લખેલું નામ સમમિટ કરો.
હવે નીચે આપેલા Report બોક્સ પર ક્લિક કરો.
ફરિયાદ કર્યા બાદ એક ટિકિટ ID રેફરન્સ નંંબર પણ મળશે.
આ રીતે તમે જાણી શકો છો .
આ પણ વાંચો- ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ ૨૦૨૨ નું રજીસ્ટ્રેશન કરો ઓનલાઈન
આ રીતે રજિસ્ટર્ડ સિમની સંખ્યા જાણો
ટેલિકોમ વિભાગે TAFCOP ( ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટટએન્ડ કન્ઝયુમર પ્રોટેક્શન)એ પોર્ટલ તૈયાર કર્યું. છે. Tafcop Dgtelecom.gov.in પોર્ટલ પર દેશમાં એક્ટિવ મોબાઈલ નંબરનો ડેટાબેઝ અપલોટ થયેલો છે. પોર્ટલના માધ્યમથી સ્પેમ કોલ્સ કન્ટ્રોલ કરી શકાય છે. તમારા નામે કેટલાં સિમ કાર્ડ એક્ટિવ છે એ માત્ર ૩૦ સેકન્ડમાં જાણી શકો છો.
ચેક કરવા માટે નું પોર્ટલ
તમારા આધાર કાર્ડ સાથે કેટલા સિમ લિંક છે તે જાણવા માટે સરકારે એક પોર્ટલ બનાવ્યું છે. આ પોર્ટલનું નામ છે. ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝયુમર પ્રોટેક્શન (TAFCOP) આ પોર્ટલ પર જઈને તમે આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર સરળતાથી ચેક કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ કે આ પોર્ટલ પર તમારો મોબાઈલ કેવી રીતે ચેક કરવો.
મહત્વપૂર્ણ લિંક
ચેક કરવા માટે | અહી ક્લિક કરો |